June 12, 2025 9:45 pm

જાગૃત જનસેવા મહિલા મંડળ અને રામ સેવા સેતુ સખી મંડળ નારી રક્ષા સેના દ્વારા હોળી ની ઉજવણી કરવામાં આવેલ

આજરોજ જાગૃત જનસેવા મહિલા મંડળ અને રામ સેવા સેતુ સખી મંડળ દ્વારા નારી રક્ષા સેના દ્વારા નરસિંહ મહેતા ચોરા પાસે આવેલ ભિક્ષુક ગૃહ હેપી હોમ આવનારો તહેવાર હોળી નિમિત્તે વૃદ્ધો હારે હોળી સેલિબ્રેશન કરેલ અને રાસ ગરબા કરેલ અને વાર્તાલાપ કરેલ અમોને અહીંયા આવીને કંઈક અનેરોજ આનંદ મળે છે અને આ વડીલોના આશીર્વાદથી અમે બધા ઘણા ખુશ થાય એ છીએ જેમાં પ્રમુખ સીમા મકવાણા પ્રમુખ પૂજાબેન રાજપૂત ઉર્મિલાબેન રાજપુત દર્શનનાબેન રાજપૂત ડોલીબેન સ્વાતિબેન પોસિયા વંદનાબેન કારેલીયા નયનાબેન કોટડીયા ચાંદની બેન રૂપારેલીયા રાણીબેન ઓડેદરા કિરણબેન રાણીંગા આ કાર્યક્રમને સફળ બનાવાયો ભગવાન અમને આવા સારા કામ કરવાની શક્તિ આપે 

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal