કુંવરજીભાઇ બાવળીયા ના લોકો હીત કાર્યો અને એમના સુખમય જીવન તંદુરસ્ત દીર્ધાયુ જીવન રહે તે માટે પ્રાર્થના કરી અને જન્મ દિવસ ના અભિનંદન પાઠવ્યા આગેવાનો એ
આજરોજ બાબરા શહેર ખાતે આગેવાનો દ્વારા આજરોજ કોળી સમાજના વિગત નેતા અને રાજ્યના કેબિનેટ મંત્રી જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયા ના 70 માં જન્મદિવસની બાબરા ખાતે ઉજવણી કરવામાં આવી હતી બાબરા સિવિલ હોસ્પિટલ ઓમ્ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું અને દર્દીઓ દ્વારા પણ મંત્રીશ્રી કુંવરજીભાઇ ભાઈ બાવળિયાને શુભેચ્છા પાઠવવામાં આવી હતી
સદાય લોકોના કામ કરતા રહે અને ભગવાન એમને તંદુરસ્ત રાખે એવી શુભકામના પાઠવી હતી. આ તકે ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્ય નીતિનભાઈ રાઠોડ બાબરા તાલુકા ભાજપ ઉપપ્રમુખ કિરીટભાઈ બગડા ખાખરીયા સરપંચ વિપુલભાઈ કાચેલા ગોવિંદભાઈ બાવળીયા ઉકાભાઇ ગોલાણી સુખપર સરપંચ વલ્લભભાઈ બારૈયા ચેમ્બરના પ્રમુખ મુન્નાભાઈ મલકાણ ઠાકોર સમાજના આગેવાન નટુભાઈ જાસલીયા સુરેશભાઈ ધાખડા વિપુલભાઈ મોરી મુકેશભાઈ પીપળવા ઝીણાભાઈ મેટાળીયા વહીવટી તંત્ર માંથી નાયબ મામલતદાર પુરવઠા વિજયભાઈ આચાર્ય
ઈ ધરા નાયબ મામલતદાર અલ્પેશભાઈ મકવાણા તેમજ આગેવાનો હાજર રહ્યા હતા
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
