July 11, 2025 11:40 am

સાંતલપુરમાં સર્વ જ્ઞાતિની 71 દીકરીએ પ્રભુતામાં પગલાં માંડ્યાં,કરિયાવરમાં 121 વસ્તુ અપાઈ 

શિવાજી સેના દ્વારા 23મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયો

સાંતલપુરમાં પ્રથમવાર શિવાજી સંગઠન દ્વારા સર્વ જ્ઞાતિના સમૂહ લગ્ન મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 71 નવદંપતીએ પ્રભૂતામાં પગલા માંડ્યા હતા શિવાજી સંગઠન દ્વારા તમામ દીકરીઓને કરિયાવર ભેટ અર્પણ કરી હતી સાથે તમામ દીકરીઓને ભગવદ્ ગીતા સોના ચાંદીના દાગીના ભેટ અર્પણ કરી હતી.

સાંતલપુર કચ્છ નેશનલ હાઇવે પર આવેલ ખુલ્લી જગ્યામાં રવિવારે સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો જેમાં ગુજરાત શિવાજી સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌથી મોટી સંસ્થા ગુજરાત ભરના 28 થી વધુ જિલ્લામાં સર્વ જ્ઞાતિના દીકરીઓના સમૂહ લગ્ન નું આયોજન કરી ચૂકી આશરે 4500 થી વધુ સર્વ જ્ઞાતિની દીકરીઓના સમૂહ લગ્ન કરાવી ચૂકી છે તે સંસ્થા ના કાર્યકરો દ્વારા સાંતલપુર ખાતે પ્રથમ વાર સર્વ જ્ઞાતિના સમૂહ લગ્ન મહોત્સવ નું આયોજન કર્યુ હતું જેમાં સર્વ જ્ઞાતિની દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં.પ્રભુતામાં પગલાં પાડેલ નવદંપતીઓ આર્શીવચન આપવા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં નવદંપતીને 71 દીકરીઓને 121 વસ્તુ કરિયાવર સોના ચાંદીના દાગીના ભેટમાં આપવામાં આવ્યા .સમૂહ લગ્નમાં કોઈપણ પ્રકારની ફ્રી લેવામાં આવી ન હતી શિવાજી સંગઠન દ્વારા વિના મૂલ્યે આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે શિવાજી સેના ના અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી,લવિંગજી સોલંકી,નિલેશભાઈ રાજગોર,કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ,રતિલાલ.કે ઠાકોર,ખેંગારભાઈ મઢુત્રા,ઇશ્ર્વરભાઇ મસાલિયાબાબુભાઈ ડુગરાણી (સાંતલપુર તાલુકા પ્રમુખ), કરશનભાઈ ખેતાભાઈ દુધકીયા (સાંતલપુર શહેર પ્રમુખ),ખેંગારભાઈ અધુભાઈ મઢુતરીયા (સાંતલપુર તાલુકા મહામંત્રી)વિરાભાઈ રામજીભાઈ અખિયાણી (સાંતલપુર તાલુકા મહામંત્રી)વિરાભાઈ રામજીભાઈ અખિયાણી (સાંતલપુર તાલુકા મહામંત્રી)કાનજીભાઈ ભીમદુકીયા (મેમ્બર ઓફ શિવાજી સેના)રમેશભાઈ રાકાણી (રાધનપુર. તાલુકા પ્રમુખ)રમેશભાઈ નથુભાઈ અખિયાણી (પોરાણા ગામ પ્રમુખ)દશરથભાઈ રામજીભાઈ ઝડાળીયા (ગોકળપુરા ગામ પ્રમુખ)દિનેશભાઈ રણશીભાઈ ડુગરાણી (મઘાપુરા ગામ પ્રમુખ)રમેશભાઈ (ગુંદા ગામ પ્રમુખ)હરજીભાઈ સંગ્રામભાઈ ચાવડા (અમરાપુર ગામ પ્રમુખ)દશરથભાઈ હિરાભાઇ અખિયાણી (સિગોતરીયા ગામ પ્રમુખ)કચરાભાઈ દેવશીભાઇ ભટાસણા (રાણાવાડા ગામ પ્રમુખ)વિજયભાઈ રાયમલભાઈ જાદવ (સમી તાલુકા પ્રમુખ)પ્રભુભાઈ ડુગરાણી (રામનગર ગામ પ્રમુખ)પ્રભુભાઈ ડુગરાણી (રામનગર ગામ પ્રમુખ)અમરતભાઈ તરશીભાઈ વાઘાણી (નદિઊતાર ગામ પ્રમુખ)શીવરામભાઈ જાદવ (હારીજ તાલુકા પ્રમુખ)ગોવિંદભાઈ રાયમલભાઈ અખિયાણી (સંગઠનમંત્રી)વીર હેમરાજભાઈ રણશીભાઈ મોરવાડીયા (પાટણ જિલ્લા યુવા પ્રમુખ)માંધાતા સંગઠન મોમાઈ સેવા ગ્રુપ ,રામદેવપીર યુવક મંડળ વિરમભાઇ મોરવાડીયા(બાષ્પા ગામ પ્રમુખ)રમેશભાઈ કોલી (સાંતલપુર ગામ પ્રમુખ)મગનભાઈ ભીમાભાઇ ડુગરાણી (ડોક્ટર સેલ પ્રમુખ)રાપર ભચાઉ યુવા સમિતિશિવાજી સેના કચ્છ જિલ્લા સર્વે ટીમશિવાજી સેના દાહોદ જિલ્લા સર્વે ટીમવિર યુવા સંગઠન રાધનપુર(હાલ કડોલ)હમીરભાઇ વેગડા (પાટણ જિલ્લા ઉપપ્રમુખ)ચોરાડ,તેમજ કોલી સમાજના આગેવાનો પ્રમુખો દ્વારા મોટી સંખ્યામાં હાજરી આપીને સમૂહ લગ્ન પ્રસંગે ને ભારે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ vishnubhai ઠાકોર રાધનપુર

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ