પાલીતાણા તાલુકાના મુખડકા ગામે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ નાટકના માધ્યમથી લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને સરકારશ્રી ની યોજનાઓના લાભો રાજ્યના સેવાડાના ગામોના લોકો સુધી પહોંચે ને સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓના લાભો લોકો વધારેમાં વધારે લે તે પણ નાટકના માધ્યમથી લોકો સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા મોખડકા ગામના અનુસૂચિત સમાજના યુવાનો વડીલો માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમની આભાર વિધિ રાજુભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી
રિપોર્ટર રાજુભાઈ ગોહિલ ભાવનગર
