રાપર તાલુકા વિકાસ અધિકારી તેમજ ખોડુભા વાઘેલા સુખપર ગામની ઓચિંતી મુલાકાત લીધી સુખપર ગ્રામ પંચાયત પ્રાથમિક શાળા સબ સેન્ટર અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મંજૂર થયેલ મકાનોના લાભાર્થીઓની મુલાકાત લઈ મકાન જલ્દી થી કામ શરૂ કરવા કડક સૂચના આપી અને સબ સેન્ટર ની આગળ ઉકરડા ની ગંદકી હોવાથી ઉપાડી લેવડાવવા નો સીએચઓ ને હુકમ કરેલ અને ગ્રામ પંચાયતની આગળ ઉકરડા હોવાથી તે પણ તલાટી કમમંત્રી ને ઉપડાવી લેવા હુકમ કરેલ શાળામાં મધ્યાન ભોજનનો મેનુ પ્રમાણે બાળકો ને ભોજન આપવા મુખ્ય શિક્ષકને હુકમ કરેલ
સીએચઓ ને તાલુકા વિકાશ અધિકારી દ્વારા પૂછવામા આવેલ કે તમે રોજ હાજર રહો છે ને અને સીએએચઓ ને રોજ હાજર રહેવાનો આદેશ આપ્યો
રિપોર્ટર જીવણભાઈ આહીર કચ્છ
