આજરોજ ભચાઉ પ્રાંત કચેરી એ મહારાણા સાંગ અંગે અભદ્વ શબ્દ ઉચ્ચાર કરી સમાજવાદી પાર્ટીના નેતા સાંસદ રામજીલાલ સુમન ના વિરોધ માં આજે ભચાઉ ખાતે પ્રાંત અધિકારી ને વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ કરણી સેના ભચાઉ તાલુકાના અને સહેર પ્રમુખ અને આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રમુખ અવિનાશ ભાઇ જોષી ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ ભચાઉ એ પી એમ સી પ્રમુખ વાઘુભા કે જાડેજા ભચાઉ તાલુકા કરણી સેના પ્રમુખ ભરતસિંહ જાડેજા ભચાઉ શહેર કરણી સેના પ્રમુખ લક્કી રાજસિહ જાડેજા ભચાઉ નગરપાલિકા કારોબારી ચેરમેન વિજયસિંહ ઝાલા ભચાઉ શહેર ભાજપ પ્રમુખ વિશાલભાઈ કોટક ઉપેન્દ્રસિંહ જાડેજા શક્તિસિંહ જાડેજા પ્રતાપસિંહ વી જાડેજા હરી સિંહ જાડેજા ચીનના મારાજ લાખાભાઇ કારીયા રાજેન્દ્રસિંહ જાડેજા ભચાઉ નગરપાલિકા સદસ્ય જીતેન્દ્રસિંહ જાડેજા ભચાઉ નગરપાલિકા સદસ્ય શૈલેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ સત્રિય મહા સભા અને દરેક સમાજના પ્રમુખ આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ ધનજી ચાવડા ભચાઉ કચ્છ
