પરિવારજનોએ દીપ પ્રાગટ્ય કર્યો હતો જ્યારે સગાસ સ્નેહીજનોએ પુષ્પ અર્પણ કર્યા હતા સમગ્ર કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિની બૌદ્ધ વિચારધારા મુજબ રાખવામાં આવ્યો હતો ત્રિશરણ પંચશીલ નુ પઠન દાનાભાઈ સોસાએ કર્યું હતું જ્યારે સામાજિક અગ્રણીઓ પરસોત્તમભાઈ સોલંકી રામજીભાઈ વાણવી રામસિંગભાઈ પરમાર રમેશભાઈ મંત્રી માનસિંગભાઈ ચાવડા સહિતનાઓ એ સમાજ સુધારણા ની વાતો કરી હતી બુદ્ધ પ્રતિમા અને બાબાસાહેબ આંબેડકરને પુષ્પ અર્પણ કરીને દિવંગતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ તકે બહોળી સંખ્યામાં સગા વાલા અને કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા એવુ માથાસુરીયા થી દિવંગતના દીકરાઓ રમેશભાઈ ખીમસુરીયા તેમજ મનસુખભાઈ ખીમસુરીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે સંપર્ક 70 46 86 23 74
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
