July 11, 2025 10:50 am

રાધનપુર નગરપાલિકાનો વહીવટ ઠપ રાધનપુર નગરપાલિકામાં લોકોની મોટી આશા ઉપર પાણી ફરી વળ્યા નગરપાલિકાની ચીફ ઓફિસર વગર કામગીરી ઠપ 

રાધનપુર નગર નો કેટલા સમયથી વિકાસ વંટોડે ચડ્યો હતો ત્યારે વહીવટદારના શાસન બાદ નગરપાલિકાની ચૂંટણી આવતા લોકોને રાધનપુર નો વિકાસ થાશે તેવી આશા બંધાઈ હતી તેને લઈને રાધનપુરના નગરજનોએ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી હતી અને નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું હતું. રાધનપુર નગરજનોને રાધનપુર નગરનો વિકાસ થશે તેવી આશા બંધાઈ હતી અને નગરપાલિકાના પ્રમુખ બન્યા પછી હવે વિકાસ શરૂ થશે તેવી નગરજનોની આશા ઉપર પાણી ફરી રહ્યું છે રાધનપુર નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર રેગ્યુલર હાજર ના રહેતા હોય અને જેને ચાર્જ સોંપવામાં આવે તે ચીફ ઓફિસર પણ નગરપાલિકાની અંદર આવતા ન હોય અને ટેલિફોનિક વાતચીતમાં તેમને પુસ્તા મારી પાસે ભાભર નગરપાલિકાનો રેગ્યુલ ચાર્જ હોય એટલે રાધનપુર ખાતે મારો ચાર્જ છે પણ હું હાજરી આપી શકું તેમ ન હોય રેગ્યુલર ચીફ ઓફિસર આવશે તો જ રાધનપુરના કામો થશે ઇમરજન્સી હોય તો હું ટેલીફોન ઉપર અધિકારીઓ સાથે ચર્ચા કરી લઈશ ત્યારે રેગ્યુલર ઓફિસર સામે નગરપાલિકાની અંદર વહીવટદાર નું શાસન હતું ત્યારે થયેલા કામોની અંદર ત્યારે વહીવટદારનુ શાસન હતું ત્યારે થયેલા કામોની આક્ષેપો થતા તે પણ રજા ઉપર ઉતરી ગયા છે તેને લઈને રાધનપુર નગર નો વિકાસ અટકાયો લોકોની અપેક્ષા ઉપર પાણી ફરી વળ્યા રાધનપુર નગર નો વિકાસ અને કામગીરી ઠપ

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ