June 12, 2025 9:54 pm

રાપર ન્યાય કોર્ટ ની બાજુમાં આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરજી ના જન્મ જયંતી ની પૂર્વ સંધ્યાએ તેમની પ્રતિમા પાસે રાપર શહેર ભાજપ પરિવાર દ્વારા દિપોત્સવનું આયોજન કરવામાં આવ્યું

રાપર..કચ્છ…  જેમાં રાપર શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ કારોત્રરા, રાપર શહેર ભાજપ મહામંત્રી મદુભા વાઘેલા, રાપર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ઉમેશભાઈ સોની,રામજીભાઈ મુછડીયા, રમેશભાઈ ચાવડા મૂરજીભાઈ પરમાર ભાઈલાલભાઈ સોની, વિનોદભાઈ સોની રશ્મિનભાઈ દોશી ,બાબુભાઈ મુછડીયા કિશોર ગીરી ગોસ્વામી ,રમેશભાઈ રતાભાઇ,ઉકાભાઈ મુછડીયા, આંબાભાઈ મુછડીયાવિગેરે કાર્યકર્તા હાજર રહયા

અહેવાલ રામજીભાઈ રાપર કચ્છ

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal