July 11, 2025 11:47 am

Patan | એ.સી.બી.ની સફળ ટ્રેપ ફરીયાદી : એક જાગૃત નાગરીક

આરોપી : રણછોડભાઈ લક્ષ્મણભાઇ ગોહિલ, સહકારી અધિકારી ધીરધાર (હેડ ક્લાર્ક), વર્ગ-૩, જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી કચેરી પાટણ. 

ગુનો બન્યા તારીખ : તા.૨૧/૦૪/૨૦૨૫

લાંચની માંગણીની રકમ : રૂ.૮,૮૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ : રૂ.૮,૮૦૦/

લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૮,૮૦૦/

ગુનાનુ સ્થળ : ફરિયાદીની ઓફિસમાં પાટણ.

ગુનાની ટુંક વિગત:

આ કામના ફરીયાદી નાણાં ધીરધારનો વ્યવસાય કરતા હોઈ અને સરકારશ્રી દ્વારા ઓનલાઇન પોર્ટલમાં લોન લેનારની એન્ટ્રીઓ કરેલી જે એન્ટ્રીઓમાં ભુલ હોય જે સુધારવા સારુ ફરીયાદી આ કામના આક્ષેપીતને મળતા આ કામના આક્ષેપિતે એક એન્ટ્રીના સુધારા પેટે રૂ.૪૦૦ લેખે ફરિયાદીની ૨૨ એન્ટ્રીઓ ના રૂ.૮,૮૦૦/- ની ગેર કાયદેસર લાંચની માંગણી કરેલ.

જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય, પાટણ એ.સી.બી. નો સંપર્ક કરતા આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ગેર-કાયદેસર લાંચની રકમ રૂ.૮,૮૦૦/-. સ્વીકારી, આરોપી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

ટ્રેપીંગ અધિકારી :

શ્રી એમ.જે.ચૌધરી,

પોલીસ ઇન્સ્પેકટર,

એ.સી.બી.પોસ્ટે. પાટણ.

સુપર વિઝન અધિકારી

શ્રી કે.એચ.ગોહીલ,

મદદનીશ નિયામક,

એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ.

રિપોર્ટર દસરથભાઈ રબારી પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ