May 13, 2025 11:21 am

Patan | રાધનપુર ICDS વિભાગ દ્વારા બંધવડ મુકામે પૂર્ણા દિનનું આયોજન..

પાટણ જીલ્લાના રાધનપુર તાલુકામાં બંધવડ સેજાના આંગણવાડી કેન્દ્રો માં પૂર્ણા દિન ઉજવણી નું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે કાર્યક્રમ અંતર્ગત CDPO અમીષાબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ સુપરવાઇઝર , P.S.E. ઇન્સ્ટ્રક્ટર ,આંગણવાડી કાર્યકર સાહિતના બહેનો હાજર રહ્યા હતા.

ICDS વિભાગ દ્વારા પૂર્ણા દિન ઉજવણી કરવામાં આવી હતી જેમાં કિશોરીઓને પૂર્ણા યોજના અંતર્ગત ટીએચઆર નો ઉપયોગ તેમજ thr માંથી બનતી વિવિધ વાનગીઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમ અંતર્ગત પોષણ આધારિત પોષણ થાળી બનાવવામાં આવી અને તે વિશે કિશોરીઓને પૌષ્ટિક આહાર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें