આસ્થા હોસ્પિટલ ના ડો. દેવજીભાઈ પટેલ સામે કડક કાર્યવાહી ની પરિજનોની માંગ..
ડૉ. દેવજીભાઈ ભાજપના કાર્યકર અને પાલિકામા ચૂંટાયેલા સદસ્ય…
રાધનપુરના કલ્યાણપુરા ગામની મહિલા સાથેનો બનાવ..
પરિજનો રાધનપુર પોલીસ મથકે ન્યાય માટે પહોંચ્યા…જ્યાં પોલીસ પણ ભીનું સંકેલવા ની કોશિશ કરી રહી છે.
હોસ્પિટલ પહોંચેલા પરીજનો સાથ સ્ટાફ દ્વારા ધક્કા મુક્કીથી લઈને ગેર વર્તણૂક અને ધમકી આપી હોવાના આક્ષેપ..
રાધનપુર પોલીસ મથકે પહોંચેલા પરિજનોની ફરિયાદ લેવામાં ન આવી હોવાની પણ વિગતો સામે આવી રહી છે..
પોલીસ પણ કયાંક ને ક્યાંક ડૉ. દેવજીભાઈ ઉચ્ચ રાજકારણ ને લઈને ભીનું સંકેલતી પોલીસ ડૉ તરફેણ મા જોવા મળી..સમગ્ર મામલમાં દેવજીભાઈ પટેલ નું આ મામલે રાજકારણ..
: પરિવારજનો રાધનપુર પોલીસ મથકે પહોંચ્યા બાદ કલાકોની જહેમત બાદ પણઃ પોલીસ મથકે ફરિયાદ નહીં લેતા પરિજનો મા ભારે રોષ..
હોસ્પિટલ ના મામલે ફરિયાદ નહીં લેતા લેખિત મા પરિજનોએ ફરિયાદ લેવા જણાવ્યું છે અને લેખિત પોલીસ મથકે આપી fir નોંધવા માટે જણાવ્યું છે..
: મહિલાને ત્રણ મહિનાનો ગર્ભ હોવાથી સતત ત્રણ મહિના થી આસ્થા હોસ્પિટલ ના ડૉ. દેવજીભાઈ ની દવા ચાલુ હતી..
મહિલાને પેટમાં દુખાવો થતાં મહિલા સાથેજ પરિજનઓએ હોસ્પિટલ જઈ વાત કરતા સામાન્ય સ્થિત બતાવી દવા આપી ઘરે મોકલી દીધા…
ત્યારબાદ મહિલા ને સતત પેટમાં દુખાવો વધતા પરિજનઓએ મહિલાને રાધનપુર ની અન્ય ખાનગી હોસ્પિટલ લઇ જવાયા..જ્યાં તમામ પ્રકારના રિપોર્ટ કરાવતા ડૉ. એ કહેલ કે આસ્થા હોસ્પિટલ થી કેશ બગડી ગયેલ છે રિપોર્ટ ખરાબ આવેલ છે. ત્યારબાદ પાટણ ખાતે પરિજનઓએ અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા…
જ્યાં ડોક્ટરે પહેલ કે આ મહિલાની સ્થિતિ ખૂબ જ નાજુક છે તેમ જ ગર્ભમાં રહેલ બાળકની સ્થિતિ પણ ખૂબ જ નાજુક છે.. ડોક્ટરે કહેલ કે બાળક બચે તેવી સ્થિતિમાં નથી તેવું ડોક્ટરે જણાવેલ..
ત્યારબાદ ત્યાં હોસ્પિટલ મા રાખી દવા કરાવેલ અને આખરે બાળક મૃતક હાલત મા મહિલાના બચાવ કરતા બાળક મૃતક જાહેર કરતા બાળક નો જીવ આસ્થા હોસ્પિટલ તા તબીબ ની બેદરકારી થી થયું હોવાના પડીજનો એ આક્ષેપ કર્યા અને ન્યાય ની માંગ કરી..
આસ્થા હોસ્પિટલ પહોંચેલા પરિવાજનો સાથ ગેરવર્તણુક અને ધક્કા મુક્કી કરી મારી નાખવાની ધમકી આપી હોવાના લેખિત મા ઉલ્લેખ કર્યા છે..
બાળક ને મારી નાખવાની, મહિલા ની સ્થિત હાલ નાજુક હોય જીવના જોખમે મહિલા હોય પરિજનઓએ પોલીસ મથકે ફરિયાદ લેવા અને fir નોંધાવવા આજરોજ લેખિત આપી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
