June 12, 2025 9:48 pm

Radhanpur | રાધનપુરની આસ્થા હોસ્પિટલના તબીબની બેદરકારી નો મામલો, પરિવારજનો મોટી સંખ્યામાં પહોંચ્યા પોલીસ મથકે….

રાધનપુર ના કલ્યાણપરા ગામની ઘટના, મહીલા દર્દીને 3મહીનાના ગર્ભમા રહેલ બાળકનું સ્વાસ્થ્ય જોખમી જણાતા પરિવારજનો પાટણ ની ખાનગી હોસ્પિટલ મા સારવાર અર્થે લઇ જતા બાળક મૃત અવસ્થા મા હોવાનું જણાવતા સારવાર કરાઈ હતી..

રાધનપુર પોલીસ મથકે પરિવારજનો ન્યાય માટે પહોંચ્યા.. જ્યાં પોલીસ મથકે ફરિયાદ નહીં લેવામાં આવતા પરિવારજનો મા ભારે રોષ..

ગત તા.13 ના રોજ ફરિયાદ નહીં લેતા પોલીસ મથકે લેખિત મા પોલીસ ફરિયાદ લેવા લેખિતમા જણાવ્યું હતું

ત્યારબાદ ફરી બીજા દિવસે ન્યાય માટે પરિવારજનો પોલીસ મથકે પહોંચ્યા છે..

આસ્થા હોસ્પિટલના તબીબની બેદરકારીને લઈને ગર્ભમાં રહેલ શિશુ નું મોત થયું હોવાના પરિવારજનોના ગંભીર આક્ષેપ..

આશ્થા હોસ્પિટલ ના સ્ટાફ ની ગેર વર્તણુક અને ધક્કા મૂકી કરી બહાર કાઢ્યા હોવાનું પરિવારજનો નું રટણ…તો બીજી તરફ આ ઘટના ને પગલે ન્યાય મેળવવા પોલીસ મથકે પહોંચેલા પરિજનોએ ફરિયાદ માટે પહોંચ્યા જ્યાં પોલીસે ફરિયાદ fir ન લીધી હોવાના આક્ષેપ..

જો રાધનપુર પોલીસ મથકે પોલીસ fir નહીં લે તો આગામી સમયમાં કલેકટર કચેરી sp કચેરી પહોંચી ન્યાય માટે લડત લડવાની તૈયારી બતાવી છે..

હાલતો ફરિયાદ ના થતા પરિવારજનો મા રોષ જોવા મળી રહ્યી છે ત્યારે પોલીસ આગળ લાચાર પરિવારે ન્યાય માટે આગળ વધવાની તૈયારી બતાવી..

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ