June 12, 2025 9:26 pm

Patan | હારીજમા પાણી ન મળતા મહિલાઓએ પાલિકામાં સુત્રોચાર કરી રોષ વ્યક્ત કર્યો..

હારીજના આંબેડકર વર્ષમાં છેલ્લા 1 વર્ષ થી પાણીની પારાયણ.. મહિલાઓ ત્રસ્ત..

પાણી ન મળતા સ્વખર્ચે વેચાતું પાણી લેવાની નોબત.. અગાઉ પણ પાલિકા માં મહિલાઓ પહોંચી પાલિકામાં કપડાં ધોઈ વિરોધ દર્શાવ્યો હતો.

હારીજ આંબેડકર વાસ કન્યાશાળા પાસેની મહિલાઓ પાણી નહીં મળતા પાલિકા પહોંચી નગરપાલિકા હાય હાય ના નારા લગાવ્યા… આંબેડકર વાસમાં પાણી નહિ મળતા નગરપાલિકામાં મચાવ્યો હોબાળો.

મહિલાઓ પાલિકાની કચેરીએ પહોંચતા પાલિકાના સતા અધિકારીઓની ગેર હાજરી જોવા મળી.. ત્યારે મહિલાઓને લોલીપોપ આપી સોમવાર થી રેગ્યુલર પાણી આવી જશે તેવું નગરપાલિકાના કર્મચારી દ્વારા રેગ્યુલર પાણી આપવામાં આવશે તેઓ દીલાસો આપી પરત મોકલી દેવામાં આવ્યા હતા..

પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની અને ચીફ ઓફિસરની ચેમ્બરો પણ ખાલી જોવા મળી..

છેલ્લા 1 વર્ષ થી આ વિસ્તારોમાં પાણી ન આવતું હોવાની મહિલાઓની ઉગ્ર રજૂઆત પણ સાંભળનારુ કોઈ ન જોવા મળ્યું..

હેરના મિનરલ વોટર પ્લાન્ટ કોના કોન્ટ્રાક્ટ થી ચાલતા વોટર પ્લાન્ટમાં રોજનું હજારો રૂપિયાનું પાણીનું વેચાણ થાય છે ત્યારે શહેરના આંબેડકર નગર ની મહિલાઓની ખારું પાણી પણ મળતું નથી વોટર પ્લાન્ટ ને કયું કનેક્શન છે તેની પણ તપાસ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે… કે કોઈ મિલીભગતથી મિનરલ પ્લાન્ટમાં પાણીનું વેચાણ થાય છે તેની લોક ચર્ચા ઉઠવા પામી છે.

મિનરલ વોટર વર્કસ નું વેચાણ થી થતું પાણી એક દિવસ પણ બંધ રહેતું નથી ત્યારે વોટર વર્કસ ના નળ કનેક્શન ની તપાસ થવી જોઈએ તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

The gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ