પાટણ જિલ્લાના રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના પરિવાજનો ના આક્ષેપો…
ગર્ભાવસ્થા દરમિયાન આસ્થા હોસ્પિટલમાં સારવારમાં કચાસ દાખવવામાં આવી હોવાના પરિવારજનો ના આક્ષેપ..
રાધનપુરના કલ્યાણપુરા ગામની ઠાકોર સમાજની મહિલા દર્દી ના બાળકના મોત નો મામલો ગરમાયો…
રાધનપુરની આસ્થા હોસ્પિટલ રાધનપુર બેદરકારી છતા પોલીસ ફરિયાદ લેવાં તૈયાર ન હોવાના પરીવારજનો ના આક્ષેપ વચ્ચે હવે પરિવારે કોર્ટનાં દરવાજા ખખડાવ્યા..
ન્યાય મેળવવા પરિવાર રાધનપુર પોલીસ મથક બાદ પાટણ sp કચેરી રજુઆત કર્યા બાદ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ત્યારે ચોક્કસ થી કહી શકાય કે આસ્થા હોસ્પિટલ ના તબીબ ની બેદરકારી મામલે પરિવારજનો પણ ચોક્કસ પણે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે.તેમજ ન્યાય ન મળે ત્યાં સુઘી લડત ચાલુ રહેશે તેવું પરિવારજનો જણાવી રહ્યા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
