June 22, 2025 7:35 pm

Amreli | અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે શિવ ઓટો જાફરાબાદ. ટી.વી.એસ. રૂરલ સર્વિસ કેમ્પ યોજાયો.

જાફરાબાદ ખાતે શ્રી લાલાભાઈ મસરીભાઈ બારૈયા નાં શિવ ઓટો જાફરાબાદ માં ટી.વી.એસ.કંપની

નાં ટુ વ્હીલર ગાડી ઓ નો કેમ્પ યોજાયો છે. જેમાં ટી.વી.એસ.

કંપની ના દરેક જાતના ટુ વ્હીલર

મફતમાં સર્વિસ કરી આપશે ફક્ત

સર્વિસ ચાર્જ જ મફતમાં રહેશે

અને આ સર્વિસ કેમ્પ માં ટી.વી.એસ.

કંપની ના દરેક ટુ વ્હીલર મોડેલ પણ વેચાણ અર્થે મુકવામાં આવ્યા છે.

જાફરાબાદ ની જાહેર જનતા ને 

ઘર આંગણે આ સુવિધા બે દિવસ સુધી આપવામાં આવશે. આં ટી.વી.એસ.રૂરલ સર્વિસ કેમ્પ પ્રિમિયમ ડીલર શીપ શ્યામ ટી.વી.એસ. અમરેલી થી શ્રી મહેશભાઈ વેગડ, જયદેવભાઇ કોઠેવાળ, તથા મયુરભાઈ શિયાળ જાફરાબાદ નાં આંગણે લય ને આવ્યાં છે. તેથી જાફરાબાદ શિવ ઓટો તરફથી શ્રી લાલાભાઈ મસરીભાઈ બારૈયા એ આ રૂરલ સર્વિસ કેમ્પ માં જાફરાબાદ ની જનતા વધારે માં વધારે ભાગ લે તેમ જણાવ્યું છે

રિપોર્ટર -જે.પી.પરમાર .જાફરાબાદ 

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें