July 11, 2025 11:46 am

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

પાટણ પોલીસ શ્રી વી.કે.નાથી પોલીસ અધિક્ષક પાટણ નાઓએ પાટણ જીલ્લામાં મિલકત સબંધી ગુનાઓ બનતા અટ્કાવવા તથા શોધી કાઢવા સારૂ સુચના કરેલ જે સુચના આધારે શ્રી આર.જી.ઉનાગર પો.ઇન્સ. એલ.સી.બી. પાટણ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો પાટણ જીલ્લામાં તેમજ અન્ય જીલ્લા ના ઇસમો કે જેઓ મિલકત સબંધી ગુનાઓ આચરવાની ટેવ વાળા હોય તેવા ઇસમો ઉપર હયુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા વોચ રાખી કામગીરી માં હતા દરમ્યાન ખાનગી રહે બાતમી હકિકત મળેલ કે, સમી પો.સ્ટે. વિસ્તારમાં સોનાર ગામની સીમમાંથી કોઇ ભેંસ જીવ-૦૨ નું કતલ કરી તેનું માંસ લઈ ગયા બાબતનો ગુન્હો દાખલ થયેલ હોઇ અને સદરહું ગુન્હો વણશોધાયેલ હોઇ તેમજ સદર વિસ્તારમાં પશુપાલકોમાં ભયનો માહોલ હોઇ જે બાબતે એલ.સી.બી.ની ટીમ દ્વારા દ્વારા પ ખંતપુર્વક ર્વક તપાસ તપાસ કરી કરી માહિ માહિતી મેળવતાં આ બનાવમાં સમીના બે ઇસ્મોએ અમદાવાદ મિર્ઝાપુર મૈટ્રન્ માર્કેટમાં રહેતાં ઇસમો સાથે મૂળી આ ગુનાને અંજામ આપેલ છે.જે હકીકૃત આધારે નીચે જણાવેલ નામવાળા ઇસમોને હસ્તગત કરી સમી પો.સ્ટે.લાવી ખંતપુર્વક પુછપરછ કરતાં સમી ખાતે રહેતાં સિન્ધી ઉંમર જુમ્મા તથા સિન્ધી પીરા જામા નાઓએ સૌનાર ગામની સીમમાંથી તા.૦૮/૦૫/૨૦૨૫ ના દિવસ દરમ્યાન બે ભેંસોની ચોરી કરી બાવળની ઝાડીઓમાં બાંધી દઈ રાત્રીના સમયે અમદાવાદ મિર્ઝાપુર મટન માર્કેટમાં રહેતાં ઇસમોને સોનાર ગામની સીમમાં બોલાવી બન્ને ભેંસોનું કતલ કરી તેનું માંસ અમદાવાદ ના ઇસમોને રૂ.૪૦,૦૦૦/-માં વેચાણ આપી દીધેલાની કબુલાત કરતાઁ હોઇ જે ગુન્હા ના કામે વપરાયેલ વાહન તથા રોકડ રકમ તથા મોબાઇલો મળી નિચેની વિગતેનો કુલ રૂ.૧,૧૧,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી વણશોધાયેલ ગુન્હો શોધી કાઢી આરોપીઓને બી.એન.એસ.એસ કલમ ૩૫(૧)ઇ મુજબ અટક કરી મુદ્દામાલ ૧.એન.એ.એસ કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) ઉમર ઉર્ફે બુલી જુમ્મા સિન્ધી રહે. સમી, મફતપુરા તા.સમી જી.પાટણ (ચોરી કરનાર)

(૨) નઇમ એહસાન કુરેશી રહે. ૨૦૮ સેક્ન્ડ ફલોર મરહબ્બા ફ્લેટ, મહંમદ ચાંદ ની ચાલી, નવા વાસ ટેલિફોન ઓફીસ પાછળ, મિરઝાપુર અમદાવાદ (ચોરી નો મુદ્દામાલ લેનાર)

(3) અયુબખાન ઇબ્રાહીમખાન પઠાણ રહે. જુહાપુરા બિસ્મીલ્લા બેકરીની બાજુમાં અમદાવાદ (ચોરી નો મુદ્દામાલ લેનાર)

(૪) મોહંમદશાકીર મોહંમદસાબીર કુરેશી રહે. ૧૦૮ થર્ડ ફલોર મરહબ્બા ફ્લેટ, મહંમદ ચાંદ ની ચાલી, નવા વાસ ટેલિફોન ઓફીસ પાછળ, મિરઝાપુર અમદાવાદ (ચોરી નો મુદ્દામાલ લેનાર)

પકડવાના બાકી આરોપીઓની વિગત:-

(૧) સિન્ધી પીરા જામા રહે. સમી મફતપુરા તા.સમી જી.પાટણ (ચોરી કરનાર)

(૨) કુરેશી સલમાન અબ્દુલરહેમાન રહે.અમદાવાદ મિર્ઝાપુર

કબજે કરેલ મુદામાલની વિગતઃ-

(૧) રોકડ રૂપિયા-૪૧,૦૦૦/-

(૨) સેન્ટ્રો ગાડી નંબર- GJ.01.HG.9265 કિ.રૂ.૫૦,૦૦૦/-

(૩) મોબાઇલ નંગ-૦૪ કિં.રૂ.૨૦,૦૦૦/-

એમ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૧૧,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.

ડીટેક્ટ થયેલ ગુનાઓની વિગત

(૧) સમી પો.સ્ટે. ગુ.૨.નં-૧૧૨૧૭૦૨૯૨૫૦૨૪૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૨૫ વિ. મુજબ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ