June 22, 2025 7:33 pm

ધામેલ ગામ સરપંચશ્રી મંજુબેંન દેવજીભાઈ બાહોપિયા. સબરસ અને નવી ધામેલ ના શ્રી આશાબેન દીપકભાઈ ગોગદાણી સરપંચ સબરસ થયેલ હોય 

ધારાસભ્યશ્રી. જનકભાઈ તળાવીયા ની સૂચના થી નરેશભાઈ ડોંડા મુકેશભાઈ ડોંડા ગામના તમામ આગેવાન શ્રી અઢારે જ્ઞાતિના સહયોગ થી. બંને ગામ સબરસ થયેલ હોય તેઓને ખૂબ ખૂબ શુભકામના આજરોજ બંને સરપંચ શ્રી નું સ્વાગત કરી શુભકામના પાઠવી.હતી.

દામનગર પૂર્વ પ્રમુખ ધીરુભાઈ નારોલા.મહામંત્રી શ્રી .સતીશ ગીરી ગોસ્વામી. પંકજભાઈ તાજા. હિંમતભાઈ આલગિયા. નિકુલભાઈ રાવલ. મુકેશભાઈ ચોહાણ. વિપુલભાઈ. પી શૈલેષ ભરતભાઈ. દહીંથરા વાળા.લખમણભાઇ બાહોપિયા.

મધુભાઈ પૂર્વ સરપંચ સહિત બધાને શુભકામના પાઠવેલ

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें