પાટણ. પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાથી સાહેબ, પાટણ નાઓએ પાટણ જીલ્લામાં પ્રોહી જુગારની બદી અટકાવવા કેશો શોધી કાઢવા સારુ કરેલ સુચના આધારે શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી પાટણ ના ઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પાટણ સ્ટાફના માણસો સિધ્ધપુર ટાઉનમા પેટ્રોલિંગ હતા દરમ્યાન મળેલ હકિકત આધારે ચેતનકુમાર પરસોત્તમભાઈ પટેલ રહે.બિલિયા ચગીવાસ માંડવીચોક પાસે તા.સિધ્ધપુર જી.પાટણવાળાને ઓનલાઇન આઈ.ડી.થી રમાતો ક્રીકેટ સટ્ટાનો જુગાર રમતા મોબાઇલ નંગ-૧ કિં.રૂ.૨૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેના વિરુધ્ધ જુગારધાર મુજબ ગુનો રજી. કરાવી વધુ કાર્યવાહી સારુ સિધ્ધપુર પો.સ્ટે.સોંપવામા આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) ચેતનકુમાર પરસોત્તમભાઈ પટેલ રહે.બિલિયા ચગીવાસ માંડવીચોક પાસે તા.સિધ્ધપુર જી.પાટણ
