પાટણ. સમી તાલુકામાં જાખેલ જૂથ ગ્રામ પંચાયતના જાખેલ ઉમેદપુરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ બીજી વખત સમરસ ગ્રામ પંચાયત બનાવી સરપંચ તરીકે મનસુખજી ભાવસંગજી ઠાકોર ઉપ સરપંચ હીરાભાઇ હરદાસ ભાઈની વરણી કરવામાં આવી હતી
ગામમાં ગ્રામજનોદ્વારા સામાજિક સમરસતા જળવાઈ રહે. તેવા ઉમદા હેતુથી એક ઉત્તમ ઉદાહરણ પુરા પાડવા બીજી વખત ગ્રામ પંચાયત સમરસ કરી ગામના વિ કાસ લક્ષી કાર્યો ઝડપથી વેગ મળે ઉમદા હેતુથી સમસ્ત જાખેલ જૂથ ગ્રામ પંચાયતના તલાટી સતિષભાઈ જાદવે જણાવ્યું હતું
