July 11, 2025 11:13 am

Patan | પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનના પ્રોહી.ના ગુન્હામાં છેલ્લા ૧ (એક) વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

પાટણ. પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાયી સાહેબ, પાટણનાઓએ આગામી સમયમાં રાજ્યમાં યોજાનાર સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી અનુસંધાને પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનું આયોર્જન કરેલ હોય જે અનુસંધાને શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડવા સારૂ એલ.સી.બી.સ્ટાફના માણસોએ બાતમી હકીકત આધારે રાધનપુર પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૧૧ર૧૭૦૨૭૨૪૦૧૭૮/૨૦ર૪ પ્રોહી કલમ-૬૫ એ,ઇ વિગેરે મુજબના ગુન્હામાં છેલ્લા ૧ (એક) વર્ષથી નાસતા ફરતા આરોપી જગદીશકુમાર ભગીરથરામ બિશ્નોઇ રહે.કોટડા ધાની તા.રાણીવાડ જી.ઝાલોર રાજસ્થાનવાળાને પકડી પાડી ભારતીય નાગરીક સુરક્ષા સહિતા-૨૦૨૩ ની કલમ-૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ પાટણ સીટી બી ડીવી.પો.સ્ટે. ખાતે સોંપવા તજવીજ કરેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) જગદીશકુમાર ભગીરથરામ બિશ્નોઇ રહે.કોટડા ધાની તા.રાણીવાડ જી.ઝાલોર રાજસ્થાન

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ