July 11, 2025 11:21 am

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

પાટણ. પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાથી સાહેબ, પાટણનાઓએ આગામી સમયમા રાજ્યમા યોજાવનાર સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી અનુસંધાને પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સારુ સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને શ્રી આર.જી.ઉનાગર સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી પાટણ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પાટણ પોલીસ સ્ટાફના માણસો પાટણ જીલ્લાના અલગ અલગ પો.સ્ટે.ના નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવવવા કેસ કાગળો વંચાણે લઈ જરૂરી માહિતિ એકત્રીત કરી પકડી પાડવા સારૂ પ્રયતશીલ હતા. દરમ્યાન હકીકત મળેલ કે સિધ્ધપુર પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૨૩૦/૨૦૧૦ પ્રોહી કલમ ૬૬(બી),૬પ-એ-ઇ,૬૭(સી),૧૧૬(બી),૮૧ મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપી પટેલ વરસંગભાઇ પરખાજી રહે ડીસા શીવ નગર પલટન મંદિર પાસે જી.બી.કે.વાળો મુળ રાજસ્થાન રાજ્યના સાંચોર જીલ્લાના ભડવલ ગામનો રહેવાસી હોય અને સને ૨૦૧૩ માં મરણ ગયેલ છે. તેવી હકીકત મળતા આરોપીના મરણ ગયા અંગે ખાતરી તપાસ કરી આરોપીનું મરણ પ્રમાણપત્ર મેળવી આરોપીનું નાસતા ફરતા યાદીમાથી નામ કમી કરવા સારૂ તેમજ ગુના કામે એબેડેટ સમરી ભરવા તજવીજ સારૂ સિધ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે સ્ટે.ડા. નોંધ કરાવી કાગળો સોપવામા આવેલ છે.

મરણ ગયેલ નાસતા ફરતા આરોપીની વિગત:-

(૧) પટેલ વરજાગારામ ઉર્ફે વરસંગભાઇ પરખાજી ઉર્ફે પારખાનજી રહે.ડીસા શીવ નગર પલટન મંદિર પાસે જી.બનાસ કાંઠા મુળ રહેવાસી ભડવલ ગામ તા.જી.સાંચોર રાજસ્થાન

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ