July 11, 2025 10:22 am

Patan | પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા સાત ઇસમોને રોકડ રકમ રૂ.૧૭,૪૫૦/- મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધીકાઢતીએલ.સી.બી.ટીમ, પાટણ

Patan. પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાથી સાહેબ, પાટણ નાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહી/જુગાર લગતની ગે.કા પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા કરેલ સુચના આધારે શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બૌ પાટણ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.પાટણ સ્ટાફના માણસો ચાણસ્મા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ખારીઘારીયાલ સીમમાં મોરવાળા વાંટા માં જુગાર અંગે રેડ કરતાં પૈસાથી તીન પત્તી નો હારજીત નો જુગાર રમી રમાડતા કુલ સાત ઇસમોને રોકડ રકમ રૂ.૧૭,૪૫૦/- જુગાર સાહીત્ય સાથે પકડી પાડી સાતેય ઇસમો વિરુધ્ધ ચાણસ્મા પો.સ્ટે જુ.ધા. કલમ ૧૨-અ મુજબ ગુનો દાખલ કરાવેલ છે. વધુ કર્યવાહી

સારૂ ચાણસ્મા પો.સ્ટે સોપેલ છે. પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) ગાંડાજી અતુજી ઠાકોર રહે-તંબોળીયા તા.હારીજ જી.પાટણ

(૨) રમેશજી તખાજી ઠાકોર રહે- તંબોળીયા તા.હારીજ જી.પાટણ

(૩) કાશીરામભાઇ અંબારામભાઈ સોલંકી રહે-બોરતવાડા તા.હારીજ જી.પાટણ

(૪) સઠાજી તખાજી ઠાકોર રહે-માનપુર તા.જી.પાટણ

(૫) કેવળજી રાવતાજી ઠાકોર રહે-બુડા તા.હારીજ જી.પાટણ

(૬) પ્રહલાદજી વસ્તાજી ઠાકોર રહે-ફુલેસણા તા.જી.પાટણ

(૭) છોટાજી ડાહ્યાજી ઠાકોર રહે-હારીજ તા.હારીજ જી.પાટણ

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

(૧) રોકડ રકમ રૂ.૧૭૪૫૦/–

(૨) ગંજીપાના નંગ-પર કિ.રૂ.૦૦/૦૦

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ