July 11, 2025 11:38 am

ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા આજે તા:૨૦/૦૬/૨૦૨૫, શુક્રવારે સવારે ૯:૩૦ કલાકે માતૃશ્રી કુંવરબા કન્યાશાળા ની ૮૦ જેટલી જરૂરિયાત મંદ પરિવાર ની વિદ્યાર્થીનીઓ ને ૫૦૦ નંગ ચોપડા વિતરણ કાર્યક્રમ કરવા માં આવ્યો 

ચોપડા ના દાતા: ડૉ. સુરેન્દ્ર ગુપ્તા પરિવાર ગુપ્તા સાહેબે એમના બાપુજી વિશે ખુબ જ સારૂ પ્રવચન આપ્યું હતું આ ગુપ્તા સાહેબ દર વર્ષ એમના બાપુજી ની પુણ્ય તિથિ એ સારી એવી મંદ છોકરાઓ ને વસ્તુઓ આપી ને પ્રોત્સાહન કરેલ છે 

આ કાયૅક્રમ માં માતુશ્રી કુંવરબા પ્રાથમિક શાળા ના આચાર્ય શૈલેષભાઈ રાવલ તથા સુરેશભાઈ રાવલ તથા સ્ટાફ જણ તથા ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ શ્રી.મંત્રી..સહમંત્રી . ખજાનચી..તથા કિરીટભાઈ રાજગોર.દિપકભાઈ આકેડીવાલા.કુલેશભાઈ જોષી.. ભાવેશભાઈ જોષી..તથા પાલનપુર શાખા ની બહેનો દ્વારા આ પ્રોગ્રામ ખુબ જ સરસ રહો હતો આ પ્રોગ્રામ માં નિમાબેન પંચાલ..ભારતીબેન શાહ તથા હર્ષાબેન મોઠ..આ પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો આ કાયૅક્રમ માં શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ એ આભાર વિધિ કરી ને કાર્યક્રમ પુણ્ય કરો હતો

પ્રચાર સમિતિ સંયોજક શ્રી ભાવેશભાઈ જોષી ના નમસ્કાર

રિપોર્ટર ભુપેન્દ્ર કુમાર જોષી બનાસકાંઠા 

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ