July 11, 2025 11:30 am

The Gujarat Live News ની ધાર દાર અસર 

કાંકરેજ મામલતદારની સખત કાર્યવાહી: રોયલ્ટી પાસ વિના ચાલતાં ૧૧ ઓવરલોડ વાહનો ડિટેન

કાંકરેજ: સ્થાનિક પ્રશાસન દ્વારા ખનિજ ચોરી અને રોયલ્ટી વિના પરિવહન સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મામલતદારશ્રી કાંકરેજની અધ્યક્ષતામાં એક ખાસ કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં ખનિજ વિભાગની ટીમે સઘન તપાસ કરી.

તપાસ દરમિયાન રોયલ્ટી ઇન્સ્પેક્ટર શ્રી હિતેન્દ્ર સુથાર અને માઈન્સ સુપર્વાઇઝર શ્રી ભગીરથ ગોહિલ દ્વારા વિવિધ સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન રહદારીમાં ચાલતાં કુલ ૧૧ વાહનો રોયલ્ટી પાસ વિના અને ઓવરલોડ સ્થિતિમાં પકડાયા હતા.

આ તમામ વાહનો નિયમોનું ઉલ્લંઘન કરતાં પાઈવાને પગલે ડિટેન કરવામાં આવ્યા છે.

ખનિજ વિભાગની ટીમે જણાવ્યું કે આવા કાયદાકીય ભંગ સામે તંત્ર આગામી દિવસોમાં પણ આકરી કાર્યવાહી કરશે.

સ્થાનિક વાસીઓ અને જવાબદાર તત્વોએ પણ પ્રશાસનના પગલાની પ્રશંસા કરી છે તથા આવિષયે સતત કામગીરી ચાલુ રાખવાની માગ ઊઠી છે.

રિપોર્ટર ચેહરસિંહ દેવ કંબોઇ કાંકરેજ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ