રાધનપુર વિધાનસભા કોંગ્રેસ પક્ષનું કાર્યકર સંમેલન શ્રીમતિ ગેનીબેન ઠાકોર (સાંસદશ્રી,બનાસકાંઠા) ના અધ્યક્ષ સ્થાને યોજાયું.
જેમાં રાધનપુરના પૂર્વ ધારાસભ્યશ્રી રઘુભાઈ દેસાઈ, પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ઘેમરભાઈ રબારી, કકુબેન લાલાભાઈ પરમાર (પ્રમુખશ્રી, સાંતલપુર તાલુકા પંચાયત) જાહીદખાન મલેક, બાબુભાઈ આહીર, કરશનજી ઠાકોર, પશાભાઈ રાઠોડ, ડૉ.મહેશભાઈ મુલાણી, મહિપતસિંહ જાડેજા(સરપંચશ્રી, પર) મહેબુબખાન મલેક, પરમાભાઇ પંચાલ(ડેલિગેટ), મસાજી ઠાકોર(ડેલિગેટ) આદિત્ય ઝુલા, સુખદેવસિહ જાડેજા(ડેલિગેટ) અણદુભા જાડેજા, નરેશભાઈ આહીર, સવિતાબેન શ્રીમાળી, હંસાબેન મકવાણા, સોનલબેન પાવરા, તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો, નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
