જૂનાગઢમાં સેકન્ડ હેન્ડ બાઇકનું મોટું માર્કેટ છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં જૂના બાઇકનું વેચાણ થાય છે. અહીં નવા વાહનને ટક્કર મારે એવા જૂના વાહન મળે છે. રૂપિયા 10 હજારની કિંમતથી બાઇકની શરૂઆત થાય છે.