April 4, 2025 9:16 pm

કાલથી ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર: કેવો વરસાદ પડશે, કોને સાચવવું પડશે? રમણિક વામજાની આગાહી

02

News18 Gujarati

તેમણે જણાવ્યું કે, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ઝેરી વરસાદ વરસે છે, તેને લઇ પાક તેમજ બાગાયતી પાક પર પણ વિપરીત અસર થઇ શકે છે. હાલ મગફળી, કપાસ, ધાન્ય પાકોની સાથે સીતાફળ, રેમજ, ચીકુના પાક પર અસર જોવા મળી શકે છે. કેમ કે, આ નક્ષત્રનો વરસાદ ઝેરી હોય છે.

Source link

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें