07
ગુજરાતની આસપાસ રહેવાની વરસાદી સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના બે જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આજના દિવસે ભારે વરસાદની સંભાવનાઓ સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે, તથા સૌરાષ્ટ્ર-કચ્છના ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે.