જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે મકાઈના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ચોમાસાની ઋતુમાં મકાઈના પાકમાં રોગનો જોખમ રહેતો હોય છે. જેને લઈ આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં ખેડૂતો માટે મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવેલા છે.
