આજથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસી રહ્યું છે, ત્યારે વાદળોમાં થતાં ફેરફાર, ભડલી વાક્યોને લઈ અનેક આગાહીકારો આગાહી કરી રહ્યા છે. જૂનાગઢના મોહનભાઈ દલસાણીયાએ પણ 13 તારીખના રોજ બેસનારા નક્ષત્રને લઈ આગાહી કરી છે.