
જૂનાગઢ મનપાની ઝોનલ કચેરીમાં કચરાની ડોલ લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. જે લોકોએ ચાલુ વર્ષનો વેરો ભર્યો હોય તેમના માટે મનપા દ્વારા ડોલનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. છેલ્લા 5 દિવસથી ડોલ વિતરણ કાર્યક્રમ ચાલુ હતો. જો કે વિતરણમાં અવ્યવસ્થા સર્જાતા મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. શહેરની ટીંબાવાડી ઝોનલ ઓફિ…
