
જૂનાગઢના મોહનભાઈ દલસાણીયાએ આગાહી કરી છે કે, હું નથી માનતો કે ઉત્તરા નક્ષત્રનો વરસાદ સૌરાષ્ટ્ર બાજુ આવી શકે. દક્ષિણ ગુજરાત અને અમદાવાદ સુધી બહુ વરસાદ થશે. બંગાળની ખાડીમાં જે વાતાવરણ ઉભું થયું છે, તેની અસર 20 તારીખ આસપાસ આવશે. દક્ષિણ-પૂર્વ ગુજરાત થઇ, બનાસકાંઠા થઇ, તે સિસ્ટમ નબળી પડી જશે, તેવું અત્યારન…
