December 24, 2024 1:08 am

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે વરસાદના પાણી 600 હેક્ટર જમીનમાં ભરાઈ રહેતા ખેડૂતોએ વાવેતર કરેલા તમામ પાકો નિષ્ફળ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણીયાથર ગામે વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ 600 એક્ટર ની અંદર પાક નિષ્ફળ વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ખેતરોમાં વાવેતર કરેલ બાજરી જુવાર અડદ કઠોળ એરંડા જેવા વાવેતર કરેલ પાકો 600 હેક્ટર ની વાવેતર કરેલ તમામ પાકો નિષ્ફળ તેના ગામ લોકોને ખેડૂતોની માગણી ઉઠવા પામી છે કે ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે છાણિયા થર ગામે સર્વે કરાવી ખેડૂતોને થયેલું કરોડો રૂપિયાના નુકસાનનું વળતર આપે તેવી માગણી ઉઠવા પામી હતી આ પ્રસંગે ગામના સરપંચ ભોજાભાઇ વીરાભાઇ આહીર અને ગામના અગ્રણીઓ જેમાં ડુંગરભાઇ સવાભાઈ આહીર અને રામાભાઇ મહાદેવભાઇ આહીર અને ભોજાભાઇ અમથાભાઈ અને બાબુભાઈ ભુરાભાઈ અને આહીર ભોજાભાઇ મહાદેવભાઇ અને અન્ય ગામના ખેડૂતો

ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોની માગણી ઉઠવા પામી હતી કે વરસાદી પાણીનો નિકાલ ના હોય સરકારશ્રી વરસાદી પાણીનો કાયમી નિકાલ કરે અને ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વે કરાવી વળતર આપે તેવી માગ ઉઠવા પામી હતી આ પ્રસંગે ગામના લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મત આપ્યા હતા તેઓ ઉલ્લેખ કરી અત્યારે ખેડૂતોને થયેલા નુકસાનની માગણી કરી હતી નર્મદા નિગમની કેનાલના કારણે ગામના ખેતરોમાં પાણી ભરાઈ રહેતા કેનાલ ઉપર કોઈપણ જાતની નાાળા મુકવાની વ્યવસ્થા કરે તેવી ખેડૂતોની માંગણી ઉઠવા પામી હતી ખેડૂતોને થયેલા નુકસાનનું તાત્કાલિક ધોરણે વળતર આપે તેવી માગણી કરવામાં આવી હતી

Leave a Comment

और पढ़ें

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી વિસ્તારમાં,રાજકમલ પાસે જાહેર રોડ ઉપર પડી ગયેલ મોબાઇલ ફોન કમાન્ય્ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી શોધી કાઢી મુળ માલીકને પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી વિસ્તારમાં,રાજકમલ પાસે જાહેર રોડ ઉપર પડી ગયેલ બે તોલાનું સોનાનુ કડુ કમાન્ડ્રુ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી શોધી કાઢી મુળ માલીકને પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal