પાટણ શહેર ભાજપ અને યુવા મોરચા દ્વારા વડાપ્રધાન ના જન્મદિન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.. શહેર ભાજપ પ્રમુખ અને પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકરો એ સ્વૈચ્છાએ બ્લડ ડોનેટ કરી 75 બોટલ બ્લડ એકત્ર કર્યું.. September 17, 2024 No Comments Read More »