અનુસંધાન માં ઘણી ખરી જગ્યાએ આપણે કાર્યવાહી કરવા માટે ખાલી કરવામાં સફળ રહ્યા છે જે ખૂબ ખુશીની વાત છે વિશેષ આપ સૌને જણાવવાનું કે હાલમાં જ ઘણા સમયથી આપણે કચ્છ જિલ્લામાં પણ ગૌચર જમીનની કાયદેસર લડત આપી રહ્યા છીએ જેમાં શિવભા જાડેજા ને તેઓની લડતમાં તમામ પ્રકારે સાથ સહકાર અને સહયોગ આપી રહ્યા હતા અને ઘણી ખરી સફળતા પણ રામવાવ ગ્રામ પંચાયતની ગૌચર જમીનની ખાલી કરવામાં પણ થયા હતા પરંતુ મિશન માતૃભૂમિના નીતિ નિયમ અને માર્ગદર્શન ની વિરુદ્ધ હમણાં થોડા સમયથી શિવુભા જાડેજા ચાલી રહ્યા હતા અને ખાસ કરીને મિશન માતૃભૂમિ ની કોઈ પણ લડતમાં રાજનીતિક પાર્ટી કે રાજનીતિક વ્યક્તિનું તમામ સમાવેશ ન કરવો અથવા તેઓનું સમર્થન પણ ન લેવું તેવું જાહેર કરેલું હતું જેની જાણ શિવુભા જાડેજા ને પણ કરવામાં આવેલ હતી અને તેઓને અવારનવાર ચેતવણી પણ આપવામાં આવી હતી અને સ્પષ્ટ શબ્દોમાં ક્લિયર પણ કરવામાં આવેલો છે પરંતુ જેના નિયમનું ઉલ્લંઘન કરી ને શિવુભા જાડેજા મિશન માતૃભૂમિ નીતિ નિયમ અને એજન્ડાની વિરુદ્ધમાં કાર્ય કર્યું છે જેથી *આજરોજ તા.25/09/2024 થી શિવુભા જાડેજા ને મિશન માતૃભૂમિ તથા માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલના તમામ હોદ્દા ઉપરથી દૂર કરીએ છીએ જેની ખાસ નોંધ લેવી….
આથી આપ સૌ જાહેર જનતા તથા કચ્છ જિલ્લાના અધિકારીશ્રી ઓને વિદિત થાય કે ગૌચર જમીનની લડત આગળ મિશન માતૃભૂમિના નીતિ નિયમ મુજબ હેડ ઓફિસ સુરત થી સંચાલન કરીશું
જેથી આજરોજ થી રામવાવ ના રહેવાસી શ્રી શિવુભા દેસર્જી જાડેજા સાથે મિશન માતૃભૂમિની કે માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલને કોઈ જ પ્રકારે લેવા દેવા નથી જે આપ સૌ પત્રકાર મિત્રો સાહેબ શ્રીઓ અને તમામ જનતાને જાણ કરવામાં આવે છે.
મિશન માતૃભૂમી
માતૃભૂમી સંરક્ષણ કાઉન્સિલ – સુરત હેડ ઓફિસ