SPNF ઉત્તર ગુજરાત ઝોન સંયોજક ડી.કે.રઠવી(ટુવડ) અને SPNF પાટણ જીલ્લાના સંયોજક ભોજાભાઈ આહીર (જાખેલ) નું રાજ્ય ભવન ગાંધીનગર ખાતે
રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દ્વારા ડી. કે. રઠવી અને ભોજાભાઈ આહીર નું સન્માન કરવામાં આવ્યું તે ચોક્કસ પણે સમગ્ર ક્ષણ SPNF માટે ખુબ મહત્વ ની વાત છે