ગુજરાત અર્બન કો -ઓપ બેંક ફેડરેશન અમદાવાદ દ્વારા તારીખ 26-09-24 ને ગુરુવારના રોજ યોજાયેલ સહકાર સેતુ -2024 એવોર્ડ
સમારોહમાં ફેડરેશનના ચેરમેન જ્યોતિન્દ્રભાઈ મહેતા (મામા) તથા વા. ચેરમેન કાન્તિભાઈ પટેલ (ખોડિયાર) ના વરદ હસ્તે ઊંઝા નાગરિક સહકારી બેંક લી. ને
Bussiness per Employee નો એવોર્ડ એનાયત કરવામાં આવેલ જે બેંકના ચેરમેન દશરથભાઈ એન. પટેલ (બજરંગ) એ સ્વીકાર્યો હતો.
આ પ્રસંગે મે. ડિરેક્ટર. સંજયભાઈ એસ. પટેલ (બાબા) તથા સંસ્થાના ડિરેક્ટરો વસંતભાઈ કેપ્ટન, વસંતભાઈ ચોક્સી, પોપટલાલ ઉપસ્થિત રહ્યા હતા.