તા.૨૯/૯/૨૦૨૪ ના રોજ સ્થાનિક સ્વરાજ ની (જિલ્લા પંચાયત અને નગર પાલિકા) ચૂંટણી ના અનુસંધાને જનતા ના પ્રશ્નો ને વાચા આપવા માટે ગુજરાત માં હાથ સે હાથ જોડી અભિયાન નો પ્રારંભ થયો .
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ .હાથ સે હાથ જોડો પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઇન્દ્ર નીલ રાજ્યગુરુ ના આદેશ થી
મહેમદાબાદ તાલુકામાં પત્રિકા વિતરણ તથા સભ્યો નોંધણી અને રથનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં હાથ સે હાથ જોડો પ્રદેશ કોંગ્રેસ સંગઠન મહામંત્રી શ્રી મનોજ ભૂપ તાણી . પ્રદેશ ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ આચાર્ય પ્રદેશ સંકલન મંત્રીશ્રી. રાજેશભાઈ પ્રજાપતિ .
અમદાવાદ શહેર હાથ સે હાથ જોડો કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી કિશોરભાઈ તનવાણી. પ્રદેશ સહ સંગઠન મંત્રી અરવિંદભાઈ ગોલ . ભીખુભાઈ દવે. મીનાબેન પંચાલ . રસીલાબેન વાણીયા તથા અન્ય વધુ માં પ્રમુખશ્રી ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ ચંદ્રશેખર સિંહ ડાભી . અમૂલ ડેરી ડિરેક્ટર જુવાનસિંહ ચૌહાણ . તાલુકા કોંગ્રેસ
સમિતિ પ્રમુખશ્રી પરબત સિંહ ડાભી . મહામંત્રી હિંમતસિંહ ચૌહાણ તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી તથા કાર્યક્રમ મિત્રો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને વધુ સફળ બનાવવામાં અહમ ભૂમિકા ભજવી હતી.
રિપોર્ટર .બી.એમ પટેલ અમદાવાદ
