સાંતલપુર સ્થિત MDPL પાઇપલાઇનની સાંતલપુરની ટીમ દ્વારા સ્વચ્છતા જાગૃતિ શિબિર અને ગ્રામ જાગૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.નુક્કડ નાટકનું સાંતલપુરના પરમાં,રાપરના કીડીયાનગરમાં અને સઈમાંકરવામાં આવ્યું હતું.ડ્રાઇવમાં લગભગ 750-
800 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત સ્વચ્છતા સંકલ્પ સાથે કરવામાં આવી હતી અને પાઇપલાઇનની સલામતી અને સુરક્ષા સાથે સ્વચ્છતાના મહત્વ પર સામાન્ય ચર્ચા કરવામાં આવી હતી. ટીમ દ્વારા વિવિધ ભૂમિકા ભજવવામાં આવી હતી. ઇવેન્ટની થીમ સ્થાનિક ગીતો અને નૃત્ય દ્વારા સુંદર ચિત્રિત કરવામાં આવી હતી
