ગઈ કાલે રાત્રે 5 ઓક્ટોબર, 2024 રાત્રે 8 થી 12 માં શ્રી કેવલેશ્વર મહાદેવ પાર્ટી પ્લોટ, ઐઠોર-ઊંઝા રોડ, ઊંઝામાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગુજરાત સરકાર દ્વારા આયોજિત
નવરાત્રી શક્તિ પર્વ – ૨૦૨૪ ભવ્ય રીતે ઉજવાઈ ગયો.
જેમાં
મહેસાણાના સોંસદ શ્રી હરીભાઈ પટેલ, APMC ઊંઝાના પૂર્વ ચેરમેનશ્રી દિનેશભાઇ પટેલ, ઊંઝા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ. ઊંઝા નગરપાલિકા પ્રમુખશ્રી જીજ્ઞાબેન પટેલ (મિલન) સાથે
ઊંઝા નગરજનોએ મોટી સંખ્યામા હાજર રહી નવરાત્રીના મહોત્સવનો આનંદ લીધો હતો.
અહેવાલ: આશિષ પટેલ ઐઠોર
