June 1, 2025 10:13 pm

ભાભર તાલુકાની આંગણવાડીની મુલાકાત લેતા પ્રોગ્રામ ઓફિસર.

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકા ના રૂની અને ગોસણ ગામની આંગણવાડીની પ્રોગ્રામ ઓફિસર એ  મુલાકાત લીધી હતી.

જેમાં આજરોજ

પ્રોગ્રામ ઓફિસર  દ્વારા અન્ન પ્રા દિવસ ની ઉજવણી કરવામાં આવી અને બાળ દિવસ ઉજવણી કરવામાં આવીહતી.

અને  માતાઓ ને જન્મ દિવસ ની અને અન્ન પ્રાસન વિશે ખૂબ સારી એવી માહિતી આપી હતી.બાળકો ના વાલીઓ સાથે મુલાકાત કરી અને આ યોજના હેઠળ જે જે પ્રવૃત્તિ ઓ થાય છે તે વિશે માહિતી આપીહતી. પછી બાળકોને સંગીત  ખુરશીની રમત રમાડવામાં આવી હતી અને વિજેતા થનાર તથા તમામ બાળકોને નાસ્તાના ડબા નું ઇનામનું વિતરણ કરવામાં આવેલ.

સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ