June 1, 2025 12:28 pm

દિવાળી નિમિત્તે ભાભર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અંતર્ગત વેપારીઓની મીટીંગ યોજઇ બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે

૨૩/૧૦/૨૦૨૪ ના સાંજના સાડા પાંચ વાગ્યે ભાભર પોલીસ સ્ટેશન ખાતે આગામી દિવાળી તહેવાર અનુસંધાને ભાભર શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર તમામ વહેપારી એસોસીયેશન ની મિટીંગ નું

આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાભર પી.આઈ એન કે વિંઝુડા  ના માર્ગદર્શન હેઠળ આ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં  ભાભરના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દિવાળી સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગામ માં લોકો સુરક્ષિત રહે તે હેતુસર ભાભર પીઆઇ એન . કે.વિંઝુડા એ વેપારી

મિત્રોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને દિવાળીના તહેવારોમાં વેપારીઓને તકલીફ ન પડે તે હેતુસર

જાણકારી આપી હતી. અને કોઈપણ તકલીફ હોય તો તેમનો મોબાઈલ નંબર આપી અને જાણ કરવા અપીલ કરી હતી.

સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal