June 2, 2025 12:49 am

ઊંઝા apmc ચૂંટણીની ત્રીજી અને છેલ્લી મતદાર યાદી પણ પ્રસિદ્ધ થઇ.

 

આખરે જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે તે જગવિખ્યાત ઊંઝા apmc ની ચેરમેન પદની ચૂંટણી માટેની ત્રીજી અને છેલ્લી મતદાર યાદી પણ પ્રસિદ્ધ થઈ.

ઉલ્લેખનીય છે કે ઘણા મહિનાઓથી હાલ સરકારી વહીવટદાર મારફતે જ સમગ્ર કાર્ય ચાલે છે,ઊંઝા સિવાય પણ આજુબાજુના ગામડાઓ ખેડૂતો અને વેપારીઓ પણ આ ચૂંટણીના પરિણામ માટે ઉત્સુક છે.

મળનારી માહિતી મુજબ,

ખેડૂત વિભાગમાં કુલ 261 મતદારો,

વેપારી વિભાગમાં કુલ 805 મતદારો,

સહકારી ખરીદ વેચાણ મંડળીમાં 40 મતદારો અને મતદાર યાદીમાં કુલ 1106 મતદારો છે.

હાલ ઊંઝા ભાજપના 3 મોટા રાજકીય સૌથી વધુ સક્રિય જૂથો સત્તા મેળવવા પોતપોતાની રીતે ખાનગીમાં શક્ય તમામ રીતે કેન્દ્ર સરકાર સુધી કોશિશ કરી એડી – ચોટીનું જોર લગાવી ચુક્યા છે,

જોકે અત્યાર સુધીની ત્રણેય યાદીઓ જોતા પૂર્વ ચેરમેન શ્રી દિનેશભાઇનું પલ્લું સૌથી વધુ ભારે દેખાઈ આવે છે,

તેમણે આ માટે લોકચાહના અને લોકસંપર્ક પણ સતત જાળવી રાખ્યા છે.

માં ઉમિયાની કૃપા કોના પર વરસે છે તે જોવાનું રહ્યું,,!!

અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર

Mo – 987 986 1970

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ