બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે દલિત સમાજની મીટીંગ યોજાઇ હતી જેમાં દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
વાવ વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ગુજરાતના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા.નૌકાબેન પ્રજાપતિ .પૂર્વ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ વિજયભાઈ ચક્રવતી. પૂર્વ નગરપાલિકા પ્રમુખ હરિભાઈ આચાર્ય. રમણીકભાઈ
ગોકલાણી. ભાભર ભાજપ પ્રમુખ અમૃતભાઈ માળી. હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ રઘુભાઈ પરમાર અને સુરેશભાઈ પરમાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા
