નવાવર્ષે.. નવા વિચારો સાથે… આજરોજ હળીયાદ
ખાતે નવી ઊર્જા તથા નવા સંકલ્પ સાથે મારા મતવિસ્તાર ગઢડ- ઉમરાળા વલ્લભીપુર-વિધાનસભા પરિવારનો નૂતનવર્ષ આત્મીય સ્નેહમિલન સમારોહ યોજાયો.
સ્નેહ મિલ
નવાવર્ષે..નવા વિચારો સાથે… આજરોજ હળીયાદ ખાતે નવી ઊર્જા તથા નવા સંકલ્પ સાથે મારા મતવિસ્તાર ગઢડા ઉમરાળા વલ્લભીપુર વિધાનસભા પરિવારનો નૂતનવર્ષ આત્મીય સ્નેહમિલન સમારોહ યોજાયો. જેમાં ઊર્જાવાન સાથીઓ અને દેવતુલ્ય કાર્યકર્તાઓને નૂતન વર્ષની શુભેચ્છાનું આદાન પ્રદાન કર્યું.
આ કાર્યક્રમમા ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહંત શંભુનાથબાપુ ટુંડિયા તથા બાબુભાઈ જેબલીયા તેમજ જીલ્લા પંચાયતના સદસ્યશ્રી, જીલ્લા ભાજપના પદાધિકારીશ્રીઓ, તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રી શ્રીઓ, શહેર ભાજપના પ્રમુખ મહામંત્રીશ્રીઓ
નગરપાલીકા પ્રમુખશ્રીઓ, તમામ મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, નગરપાલિકાના સભ્યશ્રીઓ ઓ, સંગઠનના તમામ હોદ્દેદારો, કાર્યકર્તા તેમજ આગેવાનશ્રીઓ હાજર
રિપોર્ટ વિનુભાઈ પરમાર દામનગર
