August 19, 2025 8:07 am

લોકપ્રિય સાંસદ શ્રી હરિભાઈ એ કરેલી ખેડૂતો માટેની ખાતરની રજુઆત રંગ લાવી.

 

સાંસદ શ્રી હરિભાઈ પટેલે મહેસાણા જિલ્લાના ખેડૂતોને શિયાળુ રવિ પાક માટે 19500 મેટ્રિક ટન ખાતરની જરૂરિયાત હોવાની રજુઆત કરી હતી જેના પગલે

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 8000 મેટ્રિક ટન ખાતરનો જથ્થો મોકલ્યો અને

5500 મેટ્રિક ટન ખાતર ટૂંક સમયમાં ગુજરાત પહોંચશે.

ખાતરની જરૂરિયાત ને ધ્યાનમાં રાખીને

નવેમ્બર 2024માં 6000 મેટ્રિક ટન,

ડિસેમ્બરમાં 6500 મેટ્રિક ટન અને જાન્યુઆરી 2025માં 7000 મેટ્રિક ટન ખાતરની જરૂરિયાત હોવાની રજુઆત કરાઈ હતી.

ખેડૂતોમાં ખાતરની હાલના અછતના તબક્કામાં આ સમાચારથી હર્ષની લાગણી છવાઈ ગઈ છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Mo : 987 986 1970

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર વ્રજ એપાર્ટમેન્ટ ફ્લેટ ખાતે થયેલ ઘરફોડ તેમજ મો.સા. ચોરીના વણ શોધાયેલ ગુનો શોધી કાઢી ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના,ઘર વખરીના સામાન તેમજ મો. સા. મળી કુલ રૂ.૨,૧૩,૦૨૦/- ના મુદ્દામાલ સાથે ચોર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલ.સી.બી.પાટણ