June 13, 2025 11:16 pm

દામનગર હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થપના દિન ની અનેક વિધ સેવા પ્રવૃત્તિ થી ઉજવાય

દામનગર શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ના માર્ગદર્શન હેઠળ હોમગાર્ડ સબ યુનિટ દામનગર દ્વારા હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે વિવેકાનંદ પ્રાઇમરી સ્કૂલ દામનગર નાં વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં ઉપયોગી થાય તેવી ભેટ આપી | પ્રોત્સાહન આપેલ.સ્વચ્છતા ૪| અભિયાન વૃક્ષારોપણ જેવી વાં અનેક વિધ સેવા પ્રવૃત્તિ થી શ્રી હોમગાર્ડ સ્થપના દિવસ ની ને ઉજવણી કરાય નિસ્વાર્થ શ્રી સેવાપરાયણતા નો પર્યાય બનેલ =ો હોમગાર્ડ ની સ્થાપના માત્ર ૫૦૦ ટ જવામર્દ સને ૧૯૪૬ માં ડી । તત્કાલીન ગૃહ મંત્રી સ્વર્ગીય મોરારજીભાઈ દેસાઈ એ રચેલું આ સંગઠન માનદ વેતન થી વ્યાપક બન્યું હોમગાર્ડ સ્થાપના દિવસ ની ઉજવણી પ્રસંગે

દામનગર પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા જીતુભાઈ બલર સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં ઉજવાયો

હોમગાર્ડસ્થપના દિવસ પ્રસંગને ઉચિત ઉદબોધન શાળાની શિક્ષિકા કુ. રાજવીબેન હિંગુ દ્વારા કરવામાં આવ્યું. તેમજ વડીલ લોકસાહિત્યકાર હકુભાઈ

ગઢવી દ્વારા કાર્યક્રમ સબંધી પ્રવચન કરવામાં આવ્યું હતું ત્રણ દિવસીય વિવિધ સેવા પ્રવૃત્તિ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસ ની ભવ્ય ઉજવણી કરાય હતી.

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ચઢાવ ગ્રામ પંચાયત સમરસ બની. ગામના સરપંચ તરીકે નિલેશ્વરી મનીષભાઈ પટેલ તથા વોર્ડના સભ્યો ટ્વિન્કલ મિલન પટેલ,રાજુભાઈ ખુશાલભાઈ પટેલ, પ્રકાશભાઈ બાબુભાઈ પટેલ, તૃષા સુનિલભાઈ પટેલ,નરેશભાઈ રામાભાઈ પટેલ, ભાવના હર્ષદભાઈ પટેલ, અમૃત લાછાભાઈ પટેલ, મીનાક્ષી વિજયભાઈ પટેલ તમામ સભ્યો બિનહરીફ થતા ખુશીનો માહોલ જોવા મળ્યો.

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ચઢાવ ગ્રામ પંચાયત સમરસ બની. ગામના સરપંચ તરીકે નિલેશ્વરી મનીષભાઈ પટેલ તથા વોર્ડના સભ્યો ટ્વિન્કલ મિલન પટેલ,રાજુભાઈ ખુશાલભાઈ પટેલ, પ્રકાશભાઈ બાબુભાઈ પટેલ, તૃષા સુનિલભાઈ પટેલ,નરેશભાઈ રામાભાઈ પટેલ, ભાવના હર્ષદભાઈ પટેલ, અમૃત લાછાભાઈ પટેલ, મીનાક્ષી વિજયભાઈ પટેલ તમામ સભ્યો બિનહરીફ થતા ખુશીનો માહોલ જોવા મળ્યો.

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ