June 1, 2025 11:26 pm

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી વિસ્તારમાં,રાજકમલ પાસે જાહેર રોડ ઉપર પડી ગયેલ બે તોલાનું સોનાનુ કડુ કમાન્ડ્રુ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી શોધી કાઢી મુળ માલીકને પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ

મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર ભાવનગર રેન્જ, ભાવનગર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી લોકોની કિમતી/મીસીંગ મીલકત શોધી કાઢી મુળ માલીકની ખરાઇ કરી લોકોને કિમતી/મીસીંગ મીલ્કત પરત આપવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુાયે આપેલ હોય કાર્યવહિ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત નાઓએ તથા અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચિરાગ દેસાઇ નાઓ દ્વારા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આપેલ હોય.

જે અનન્વયે અમરેલી સીટી પોલીસ ઇંચા. ઇન્સોફ્ટર શ્રી કે.એસ.ડાંગર ની રાહબરી હેઠળ આ કામે અરજદારશ્રી દિપકભાઇ બાબુભાઇ વાળોદરા રહે,અમરેલી, ગજેરાપરા, સાવરકુંડલા રોડ,વાલ્મીકીનગર તા.જી.અમરેલી વાળા અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ આવી જણાવતા હોય કે તેમનું હાથમાં પહેરવાનું સોનાનુ કડુ બે તોલાનું જેની કિ.રૂ.૧,૭૭,૦૦૦/-નું ટાવર રોડ, યુ ધી મેડીકલ પાસે જાહેર રોડ ઉપર ક્યાક પડી ગયેલ છે જેની શોધખોળ કસ્તા મળી આવેલ નથી તેવું જણાવતા હોય જેથી ઇંચા. પોલીસ ઇન્સ્પેક્ટર કે. એસ.ડાંગર સોનાના કડાની શોધખોળ કરવા નાગનાથ બીટના સ્ટ્રાફને સુચના આપતા નાગનાથ બીટ વિસ્તારના ાફ દ્વારા અલગ-અલગ જગ્યાએ તપાસ કરતા તથા કમાંડ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી તપાસ કરતા હતા તે દરમ્યાન એક જાગૃત નાગરીકને સદર સોનાનું કડુ મળતા તેણે પેટ્રોલીંગ કરતા નાગનાથ બીટના ાફને આ બાબતે જાણ કરતા મુળ માલીકને બોલાવી સોનાના કડાની ખરાઇ કરી સોનાનું કડુ મુળ માલીકને સોપી આપી પ્રસશંનીય કામગીરી કરેલ છે.

જાગૃત નાગરીક:-સુનીલભાઇ કાનજીભાઇ સિતાપરા રહે,અમરેલી,સાવરકુંડલા રોડ,વાલ્મીકીનગર તા.જી.અમરેલી

આ કામગીરી અમરેલી સીટી ઇંચા.પો.ઈન્સ.શ્રી કે.એસ.ડાંગર સાહેબ તથા નાગનાથ બીટ શફ તથા કમા કંટ્રોલ નેત્રમ અમરેલીના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ