December 23, 2024 4:40 pm

લાઠી પો.સ્ટેમા ઈ-એફ.આઈ.આર. દ્વારા દાખલ થયેલ મોબાઈલ ચોરીના ગુનામા એક ઈસમને ચોરીના મોબાઈલ ફોન સાથે પકડી પાડી અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી લાઠી પોલીસ ટીમ

ગુજરાત સરકાર શ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામા આવતી ઓનલાઈન સેવાઓમાં વધારો કરી વાહનો તથા મોબાઈલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમા ન જવુ પડે અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ દ્વારા ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામા આવેલ છે. જે અન્વયે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ શ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાઓ લાભ લેવા નાગરીકો દ્વારા વાહન કે મોબાઈલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી e- FIR અન્વયે સુચનો અને માર્ગદશિકા જાહેર કરવામા આવેલ છે.

ગઈ તા.૧૦/૧૧/૨૦૨૪ ના રોજ લાઠી-ચાવંડ રોડ સલીમભાઈ ભંગારીના ડેલા સામે આવેલ વાડીના ઝાપા સુધીમાં કયાક પડી ગયેલ હોય જે મોબાઈલ ફોન કિરૂ.૧૩,૪૯૦/- નો કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયેલ હોય જે અંગે મયુરભાઇ રસીકભાઇ રાઠોડ દ્વારા E-FIR નંબર-૨૦૨૪૧૧૧૧૮૬૦૫૦૫ આધારે લાઠી પો.સ્ટે પાર્ટ એ ગુરનં ૧૧૧૯૩૦૩૪૨૪૦૨૭૪/૨૦૨૪ B.N.S. કલમ ૩૦૩(૨) મુજબનો ગુનો રજી કરવામાં આવેલ.

ભાવનગર રેન્જ આઈ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા E- FIR દ્વારા દાખલ થયેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાટ અમરેલી નાઓએ અમરેલી જીલ્લામાં E-FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી નાગરીકોના ચોરાયેલ વાહન મોબાઈલ ફોન તેમને પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધીક્ષક શ્રી સી.આઈ.દેસાઈ અમરેલીનાઓએ આ બાબતે જરૂરી માર્ગદર્શન આપેલ હોય

ઉપરોક્ત ગુનાના અજાણ્યા આરોપી અંગે લાઠી પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને તા.૨૦/૧૨/૨૦૨૪ ના રોજ ટેક્નીકલ સોર્સ આધારે એક ઈસમને પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોક્ત ચોરીમા ગયેલ મોબાઈલ ફોન મળી આવતા પકડાયેલ ઈસમને ચોરીના મોબાઈલ ફોન આધારે ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ

પકડાયેલ આરોપીઓની વિગત-

મગનભાઇ કનુભાઇ મકવાણા ઉવઉવ૨૯ ધંધો મજુરી રહેજામ બરવાળા તા.બાબરા જી.અમરેલી મો.નં૬૩૫૩૬૯૩૪૭૧

રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ-

(૧) સેમસંગ કંપનીનો A04S ગ્રીન કલરનો મોબાઇલ ફોન જેની કિ.રૂા ૧૩,૪૯૦/-

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાટ ની સુચનાને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઇન્સ્પેકટર ડી.કે.વાઘેલા તથા પોસબઇન્સશ્રી એચ.જે.બરવાડીયા તથા હેડ કોન્સ રમેશભાઇ ડી. કોતર તથા હેડ કોન્સ હસમુખભાઈ એનખુમાણ તથા પો.કોન્સ વિશ્વજીતસિંહ વી. ગોહીલ તથા પો.કોન્સ. શૈલેષભાઈ ડી. કામળીયા તથા પો.કોન્સ સુનિલસિંહ એચ. રાઠોડ દ્વારા કરવામા આવેલ છે.

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી વિસ્તારમાં,રાજકમલ પાસે જાહેર રોડ ઉપર પડી ગયેલ મોબાઇલ ફોન કમાન્ય્ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી શોધી કાઢી મુળ માલીકને પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી વિસ્તારમાં,રાજકમલ પાસે જાહેર રોડ ઉપર પડી ગયેલ બે તોલાનું સોનાનુ કડુ કમાન્ડ્રુ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી શોધી કાઢી મુળ માલીકને પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી વિસ્તારમાં,રાજકમલ પાસે જાહેર રોડ ઉપર પડી ગયેલ મોબાઇલ ફોન કમાન્ય્ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી શોધી કાઢી મુળ માલીકને પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી વિસ્તારમાં,રાજકમલ પાસે જાહેર રોડ ઉપર પડી ગયેલ બે તોલાનું સોનાનુ કડુ કમાન્ડ્રુ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી શોધી કાઢી મુળ માલીકને પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ